29.મંદિર તારું વિશ્વ રૂપાળું, Get link Facebook X Pinterest Email Other Apps લખાણ ઉપર ક્લિક કરો ઓડિયો ચાલુ થશે Gujarati Alphabet Game Your browser does not support the audio element. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે. પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે… મંદિર તારું નહિ પૂજારી નહિં કો દેવા, નહિ મંદિરને તાળાં રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે… મંદિર તારું વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે. મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાલ અધીરા રે… મંદિર તારું Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment