હે નાચે ગુણેશાને , નાચે હનુમાન Get link Facebook X Pinterest Email Other Apps 3D Audio Player હે નાચે ગુણેશાને , નાચે હનુમાન Your browser does not support the audio element. Play Pause Restart હે નાચે ગુણેશાને , નાચે હનુમાન 3D Video Viewer Your browser does not support the video tag. Textarea Font Color હે નાચે ગુણેશાને , નાચે હનુમાન હે નાચે ગુણેશાને , નાચે હનુમાન હે પાર્વતીના પ્રાણનાથ, ભોળા ભગવાન, અગળબમ અગળબમ ડાક વાગે ડમરું, નાચે સદાશિવ આગે ભૈરવ.. ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ પાર્વતીજી પાણી વાળે છુટા મેલી કેશ…અગડ બમ હે ભાંગ કેરા રોટલા ને ધતુરા નું શાક, હે પીરસે મૈયા પાર્વતીજી, જમે ભોલાનાથ અગળબમ અગળબમ ડાક વાગે ડમરું, નાચે સદાશિવ આગે ભૈરવ.. છે શક્તિ કેરો શાથ છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન-રાત, ડાક-ડમરું ના ડમડમાટ શંખ ના નાદ કરે છે વાત. શિવ ને ભજો જીવ દિન રાત…(કોરસ) કાર્તિક-ગણેશ શિવ ના બાળ ઉમૈયા અર્ધાંગીની નાર, દશાનન ભજે શિવ ના નામ તેઓ પણ કરે છે એક જ વાત, શિવ ને ભજો જીવ દિન રાત…(કોરસ) કરે છે શિવજી તાંડવ નાચ દિગપાળો ના જુકતા હાથ, જોઇને દેવો ફફડે આજ ભોળા ને વિનવે બેઉ હાથ, શિવ ને ભજો જીવ દિન રાત…(કોરસ) હરિ ઓમ હર હર ના જ્યાં નાદ ત્યાં શશી-ભાણ ઉગે દિન-રાત, તુજ વિણ દીપ “પ્રદીપ” ના વાત શિવ છો કણ કણ માં હયાત , શિવ ને ભજો જીવ દિન રાત…(કોરસ) Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment