22.શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી Get link Facebook X Pinterest Email Other Apps 3D Audio Player શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી Your browser does not support the audio element. Play Pause Restart શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી 3D Video Viewer Your browser does not support the video tag. Textarea Font Color શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી ભોળા તારી ભક્તિ વિના નથી કોઈ ની પડી શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી ભાલે ચંદ્ર બિરાજે જટાથી ગંગા વહે આખુ જગત તને ભોળાનાથ કહે શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી ગળે સર્પો ની માળા જોગી જટા રે વાળા પહેરાવું હું તમને ફૂલડા ની માળા શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી શિવ નામ ઘણું હિતકારી બોલે દુનિયા સારી ૐ નમઃ શિવાય મંત્ર હીતકારી શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment