નવરાત્રી જય આધ્યશક્તિ આરતી
3D Audio Player જય આદ્યાશક્તિ મા Your browser does not support the audio element. Play Pause Restart Textarea Font Color જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ મા - Adhyashakti Aarti - Gujarati Lyrics જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2) અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2)પડવે પ્રગટ્યા મા. ૐ જયો જયો મા જગદંબે. દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2) બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા, ૐ જયો જયો મા જગદંબે. તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2) ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા…. ૐ જયો જયો મા જગદંબે. ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2) ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં….. ૐ જયો જયો મા જગદંબે. પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2) પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા….. ૐ જયો જયો મા જગદંબે. ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… ...