The video element Your browser does not support the video tag. Anand No Garbo Lyrics in Gujarati (આનંદનો ગરબો લિરિક્સ ગુજરાતીમાં) Your browser does not support the audio element. (આનંદનો ગરબો લિરિક્સ ગુજરાતીમાં) (આનંદનો ગરબો લિરિક્સ ગુજરાતીમાં) સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે આઈ આજ મુને આનંદ વદ્યો અતિ ઘણો માં ગાવા ગરબા છંદ, બહુચર માત તણો માં…૧ અલવે આણ પંપાળ, અપેક્ષા આણી માં છો ઈચ્છા પ્રતિપાણ, દ્યો અમૃતવાણી માં…૨ સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો માં બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો માં…૩ તોતળા મુખ તન, તો તો તોય કહે માં અર્ભગ માગે અન્ન, નિજ માતા મને લ્હે માં…૪ નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું માં કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું માં…૫ કુલજ કુપાત્ર કુશીલ, ક...
Comments
Post a Comment