ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા
Audio Button ફોટા ક્લિક કરો 3D Audio Player 3D Audio Player Play Pause Stop ગાયત્રી શતક પાઠ સાખી : ૐ ભૂઃ ભુવઃ સ્વઃ મહિમાવંત તું માત , મા ગાયત્રી ભગવતી , પ્રણમું જોડી હાથ ૧ મા ગાયત્રી ગુણ ભંડાર , કરૂં પ્રીતેથી નમસ્કાર મનોહર મુર્તિ પંચ - આનન , રકત વસ્ત્રને હંસ વાહન ૨ શંખ , ચક્ર , દંડને પાશ , વરદ મુદ્રા અને શુભ કપાલ ગદા , ફરસી , દ્વિ - પદ્મ હાથ ,કમલાસન તારૂં છે માત ૩.માથે મુગટ ઝાકઝમાળ , કોટે શોભે કુલની માળ રત્નકંકણ ને પાય નૂપુર , શશી વદન સુ - હાસ્ય મધુર ૪ કુમકુમ કેસરની છે આડ , બાલ ઇન્દુની શોભા અપાર કાળાને વાંકડીયા કેશ , આંખ અણિયાળી અનિમેષ ૫ નાકે વાળી કુંડળ કાન , અદ્ભૂત કાન્તિ રૂપની ખાણ , ધરતાં ધ્યાન થાય પ્રકાશ , અજ્ઞાન તિમિરનો થાયે નાશ ૬ વેદમાતા તારૂં છે નામ , ઋષિ - મુનિ કરે પ્રણામ બ્રહ્મા , વિષ્ણુ ને મહેશ , તુજને વખાણે હર હંમેશ ૭ તેત્રીસ કોટી...
Comments
Post a Comment