Posts

નવરાત્રી જય આધ્યશક્તિ આરતી

3D Audio Player જય આદ્યાશક્તિ મા Your browser does not support the audio element. Play Pause Restart Textarea Font Color જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ મા - Adhyashakti Aarti - Gujarati Lyrics જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2) અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2)પડવે પ્રગટ્યા મા. ૐ જયો જયો મા જગદંબે. દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2) બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા, ૐ જયો જયો મા જગદંબે. તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2) ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા…. ૐ જયો જયો મા જગદંબે. ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2) ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં….. ૐ જયો જયો મા જગદંબે. પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2) પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા….. ૐ જયો જયો મા જગદંબે. ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… ...

ભક્તિ ચેનલ ઓલ નામ

ભક્તિ ચેનલ ઓલ નામ 1.બહુચર બાવની ગુજરાતી લખાણ સાથે 2.આનંદ નો ગરબો અનુક્રમણિકા ૧. વ્રતોનું માહાત્મ્ય ૨. પંચોપચાર ષોડશોપચાર વિધિ ૩. ઇષ્ટ દેવ-દેવીઓની આરતી ૪ ઇષ્ટ દેવ-દેવીઓની સ્તુતિ-થાળ ૫. સ્ત્રી-બાળકોની સારવાર ૬. બહેનો માટે ઉપયોગી વ્રત-કથાઓ ૧. સોળ સોમવારની વાર્તા ૨. સાકરિયો સોમવાર ૩. ભાખરિયો સોમવાર ૪.સોમવતી અમાસ ૫. સિદ્ધેશ્વર મહાદેવ વ્રત ૬.મહાશિવરાત્રી વ્રત ૭.ગણેશ ચોથ ૮. શ્રી સિદ્ધ ગણેશ વ્રત ૯. દત્તાત્રેય (ગુરુવારની વાર્તા)વ્રત ૧૦. સૂર્યનારાયણ વ્રત ૧૧. શ્રી પુરુષોત્તમ માસ ૧૨. જન્માષ્ટમી ૧૩. ધર્મરાજાની વાર્તા ૧૪. મહાલક્ષ્મી વ્રત ૧૫. વૈભવલક્ષ્મી વ્રત ૧૬. આશાપુરા માતાનું વ્રત ૧૭. રાંદલમાનું વ્રત ૧૮. સતી-સિમંતિની વાર્તા ૧૯. જયા-પાર્વતી વ્રત ૨૦. બૃહદગૌરી વ્રત ૨૧. ગૌરી વ્રત ૨૨. ગાયત્રી વ્રત ૨૩. અન્નપૂર્ણા વ્રત ૨૪. અંબિકા વ્રત ૨૫. અરુંધતી વ્રત ૨૬. શીતળા સાતમ ૨૭. દશામાનું વ્રત ૨૮. સંતોષીમાનું વ્રત ૨૯. જીવંતિકા વ્રત ૩૦. એવરત-જીવરત વ્રત ૩૧. વટ સાવિત્રી વ્રત ૩૨. મંગળાગૌરી વ્રત ૩૩. ગાય તુલસી વ્રત ૩૪. ફૂલ ...

Bahuchar Bavni With Gujarati Lyrics| બહુચર બાવની ગુજરાતી લખાણ સાથે| Bahu...

Image
  તમારો ઓડિયો પસંદ કરો Your browser does not support the audio element. Play Pause Mute/ Unmute બહુચર બાવની   જય બળધારી બહુચર માત, સચરાચરમાં તારો વાસ. મહિમા તારો અપરંપાર, ગુણલા ગાતાં નર ને નાર. દંઢાસુરનો કીધો નાશ, શંખલપુરમાં કીધો વાસ. બાળા રૂપે વસિયાં માત, વાયુ વેગે થઈ વિખ્યાત. બેઠી મા તું ચુંવાળ ચોક, દર્શને આવે જગના લોક. સોલંકીને કીધી સહાય, એક પલકમાં પકડી બાંય. નારીનો તેં કીધો નર, નામ કીધું જગમાં અમર. મોગલ આવ્યા ચોક ચુંવાળ, મરઘાનો કીધો આહાર. મધરાતે મેં કીધો પોકાર, પેટ ફાડીને આવ્યાં બહાર. મોગલ મરિયા ત્યાં તત્કાળ, કૂકડા રમતા માની પાળ. ગોવાળોના બાળ રમે, કુલડીમાંથી કટક જમે. એવી તારી લીલા માત, વેદ પુરાણે જાણી વાત. વલ્લભ ભટ્ટને જાણી દાસ, સન્મુખ આવી આપોઆપ. આનંદના ગરબાની સાથ, વાણીમાં તેં કીધો વાસ. શ્રીજી બાવા રાજાધિરાજ, ભટ્ટજી ગયાં દર્શનને કાજ. નિજમંદિરનાં ખુલ્લાં દ્વાર, ભટ્ટ બોલ્યા જય બહુચર માત. વૈષ્ણવોને ચહ્યો છે કાળ, ભટ્ટજીને માર્યો છે માર. સત્તાધીશે પકડ્યા ત્યાંય, ભટ્ટજીને પૂર્યા ક...

ભક્તિ ચેનલ

Title of the document ભક્તિ ચેનલ આપનું સ્વાગત કરે છે શબ્દો ઉપર ક્લિક કરો 1. ગાયત્રી સતક પાઠ 2. બહુચર બાવની ગુજરાતી લખાણ સાથે 3. આનંદ નો ગરબો 4. ગાયત્રી સતક પાઠ 5. text

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

Image
Audio Button ફોટા ક્લિક કરો 3D Audio Player 3D Audio Player Play Pause Stop     ગાયત્રી શતક પાઠ  સાખી : ૐ ભૂઃ ભુવઃ સ્વઃ મહિમાવંત તું માત , મા ગાયત્રી ભગવતી , પ્રણમું જોડી હાથ ૧ મા ગાયત્રી ગુણ ભંડાર , કરૂં પ્રીતેથી નમસ્કાર મનોહર મુર્તિ પંચ - આનન , રકત વસ્ત્રને હંસ વાહન  ૨ શંખ , ચક્ર , દંડને પાશ , વરદ મુદ્રા અને શુભ કપાલ    ગદા , ફરસી , દ્વિ - પદ્મ હાથ ,કમલાસન તારૂં છે માત  ૩.માથે મુગટ ઝાકઝમાળ , કોટે શોભે કુલની માળ રત્નકંકણ ને પાય નૂપુર , શશી વદન સુ - હાસ્ય મધુર  ૪ કુમકુમ કેસરની છે આડ , બાલ ઇન્દુની શોભા અપાર  કાળાને વાંકડીયા કેશ , આંખ અણિયાળી અનિમેષ  ૫ નાકે વાળી કુંડળ કાન , અદ્ભૂત કાન્તિ રૂપની ખાણ ,  ધરતાં ધ્યાન થાય પ્રકાશ , અજ્ઞાન તિમિરનો થાયે નાશ  ૬ વેદમાતા તારૂં છે નામ , ઋષિ - મુનિ કરે પ્રણામ  બ્રહ્મા , વિષ્ણુ ને મહેશ , તુજને વખાણે હર હંમેશ ૭ તેત્રીસ કોટી...

Bahuchar Bavni With Gujarati Lyrics

Image
Play Pause Mute/ Unmute બહુચર બાવની   જય બળધારી બહુચર માત, સચરાચરમાં તારો વાસ. મહિમા તારો અપરંપાર, ગુણલા ગાતાં નર ને નાર. દંઢાસુરનો કીધો નાશ, શંખલપુરમાં કીધો વાસ. બાળા રૂપે વસિયાં માત, વાયુ વેગે થઈ વિખ્યાત. બેઠી મા તું ચુંવાળ ચોક, દર્શને આવે જગના લોક. સોલંકીને કીધી સહાય, એક પલકમાં પકડી બાંય. નારીનો તેં કીધો નર, નામ કીધું જગમાં અમર. મોગલ આવ્યા ચોક ચુંવાળ, મરઘાનો કીધો આહાર. મધરાતે મેં કીધો પોકાર, પેટ ફાડીને આવ્યાં બહાર. મોગલ મરિયા ત્યાં તત્કાળ, કૂકડા રમતા માની પાળ. ગોવાળોના બાળ રમે, કુલડીમાંથી કટક જમે. એવી તારી લીલા માત, વેદ પુરાણે જાણી વાત. વલ્લભ ભટ્ટને જાણી દાસ, સન્મુખ આવી આપોઆપ. આનંદના ગરબાની સાથ, વાણીમાં તેં કીધો વાસ. શ્રીજી બાવા રાજાધિરાજ, ભટ્ટજી ગયાં દર્શનને કાજ. નિજમંદિરનાં ખુલ્લાં દ્વાર, ભટ્ટ બોલ્યા જય બહુચર માત. વૈષ્ણવોને ચહ્યો છે કાળ, ભટ્ટજીને માર્યો છે માર. સત્તાધીશે પકડ્યા ત્યાંય, ભટ્ટજીને પૂર્યા કારાવાસ. મધ્યરાત્રીએ આવી માત, બાળક પર ફેરવતી હાથ. સાથે છે ભોજનનો થાળ, જમો તમે લાડીલા બાળ. ભટ્ટજી કહે ન...

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો

The video element   Your browser does not support the video tag. Anand No Garbo Lyrics in Gujarati (આનંદનો ગરબો લિરિક્સ ગુજરાતીમાં) Your browser does not support the audio element. (આનંદનો ગરબો લિરિક્સ ગુજરાતીમાં)    (આનંદનો ગરબો લિરિક્સ ગુજરાતીમાં) સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે આઈ આજ મુને આનંદ વદ્યો અતિ ઘણો માં ગાવા ગરબા છંદ, બહુચર માત તણો માં…૧ અલવે આણ પંપાળ, અપેક્ષા આણી માં છો ઈચ્છા પ્રતિપાણ, દ્યો અમૃતવાણી માં…૨ સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો માં બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો માં…૩ તોતળા મુખ તન, તો તો તોય કહે માં અર્ભગ માગે અન્ન, નિજ માતા મને લ્હે માં…૪ નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું માં કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું માં…૫ કુલજ કુપાત્ર કુશીલ, ક...